Posts

Showing posts from 2021

Clarification with regards to Mr Iqbal Memon Officer's recent Visit in Jain Programme dtd 11/09/2021.

*On behalf of Mr Iqbal Memon Officer,* this is to clarify U all that since last 30 years Mr Iqbal Memon Officer is visiting Jain Programme as Cheif guest and attend it only to show unity & brotherhood among all Religions of our country As Mr Iqbal Memon Officer is President and in high post of various business committee and attending annual religious programmes of various religions & sects I.e Hindu, Vohra, Shia etc to set an example of Unity, Welfare, Harmony & Brotherhood among Indians His visit to programmes of various religions doesn't mean that he is following & practicing or inclined abt said religion or sect but to represent our religion and community, Alhamdulillah in all his visit he bestly and proudly presents our Islamic values and principles to non Muslims, who get insipred by the true side of our religion As always few miscreants, and mischief mongers always try to align his image and same way like in His recent Visit in Jain Programme fak

શરમ કરો...શરમ કરો...શરમ ભરો...!!

 શરમ કરો...શરમ કરો...શરમ ભરો... ખુદાના ખૌફ થી જરા ડરો !      સસ્તી પ્રસિધ્ધિ મેળવવા અને લોકોનું ધ્યાન આકર્ષિત કરવા માટેનો સરળ ઉપાય એટલે કોઈ નેકસિરત, ઈજ્જતદાર અને બેહદ લોકચાહના ધરાવનાર પરગજુ અને સેવાભાવી વ્યક્તિ ઉપર મનઘડત આક્ષેપોનો મારો ચલાવવો, બિનપાયેદાર તોહમતો અને બોહતાનો લગાવવા, બેવજુદ અને હસદથી તરબતર કહાનીઓ અને વાયકાઓ ફેલાવતા રહેવું....     આ તમામ નાપાક ખસ્લતો અને હરકતો દ્ધારા મોટી મહત્વાકાંક્ષા તથા સત્તાલાલસા ધરાવતા જુજ લોકો પોતાને આગેવાન, કોમહિતેચ્છુ અને ફકત પોતે જ દુધે ધોયેલા, પાક,પ્રમાણિક અને પવિત્ર હોય એવું સ્થાપિત કરવા ધમપછાડા કરતા રહે છે !      આવા નૃશંસ અને નપાવટ તત્વો આજના સમયમાં સરળતાથી નાના બાળક પાસે પણ ઉપલબ્ધ એવા મોબાઈલો દ્ધારા સોશિયલ મિડિયાના માધ્યમથી અદમ્ય ઉત્સાહ અને એખલાસ સાથે કામ કરનાર આગેવાનની છબી અને પ્રતિભા ખરડી, એમના વિરૂધ્ધ દુષ્પ્રચારનું કિચડ ઉછાળી સામાજિક પ્રગતિને અવરોધવાનો અને નુકસાન પહોંચાડવાનો હિન પ્રયાસ કરે છે. મહદઅંશે તેઓ એમાં સફળ પણ રહે છે. કોઈએ સાચું જ કહ્યું છે કે.., સમાજનું નુકસાન ખરાબ માણસોની ખોટાઈને લીધે નહીં પણ સારા માણસોના ચુપ રહેવાના લીધે થતું હોય